૧૩ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Australian Prime Minister Scott Morrison Source: AAP
કેન્દ્ર સરકારે કોરોનાવાઇરસ રસીકરણ યોજના જાહેર કરી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય તમામ રાજ્યો અને ટેરીટરી ક્રિસમસ અગાઉ એકબીજા માટે પોતાની સરહદો ખોલશે, વિક્ટોરીયા માટે સાઉથ ઓસ્ટ્રેલિયાની સરહદ 1લી ડિસેમ્બરથી ખુલશે, વિક્ટોરીયામાં છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાવાઇરસનો એક પણ કેસ નહીં.
Share