૧૩ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Herd Immunity makes it hard for infectious disease to spread Source: AAP
વિક્ટોરીયા કરતાં ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના વધુ કેસ નોંધાયા, સતત બે મહિના સુધી એક પણ કેસ નોંધાતા તાસ્મેનિયા ઓછું જોખમ ધરાવતા રાજ્યો માટે સરહદ ખોલશે, કોરોનાવાઇરસની રસી ન આવે ત્યાં સુધી ઓસ્ટ્રેલિયા અમેરિકા અને યુરોપના દેશો સાથે મુસાફરી બંધ રાખે તેવી શક્યતા.
Share