૧૪ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Australian Prime Minister Scott Morrison (right) and Australian Treasurer Josh Frydenberg (Left). Source: AAP
કોરોનાવાઇરસના કારણે જૂન ક્વાર્ટરનો બેરોજગાર દર 10 ટકા સુધી પહોંચે તેવી શક્યતા, વડાપ્રધાન મોરિસને જણાવ્યું પ્રતિબંધો ઉઠાવવા અંગે પરિસ્થિતીની સમીક્ષા કરી ચોક્કસ સમય નક્કી કરાશે, ટેનિસમાં ટોચના ખેલાડીઓ મહિનાના અંતે યોજાનારી વર્ચ્યુલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા તૈયાર
Share



