૧૪ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Two women watch stormy conditions at Byron Bay, NSW, on 14 December, 2020. Source: AAP
વિદેશી ભાષામાં લખેલી જાહેરાતોમાં કર્મચારીઓને નિયમ કરતા ઓછું વેતન આપવાનો ખુલાસો, ન્યૂ સાઉથ વેલ્સ અને દક્ષિણ ક્વિન્સલેન્ડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના ટોચના લોકોને કોરોનાવાઇરસની રસી અપાશે.
Share