૧૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Cruise ship operator reassures public after 'false' reports of lockdown in Sydney Harbour. Source: Norwegian Cruise Line
સિડની આવેલ ક્રુઝશીપના પેસેન્જરોની કોરોનાવાઇરસ માટે તપાસ, જેટસ્ટારના કર્મચારીઓ ૨૪ કલાકની હડતાલ પર ઉતરશે, ન્યુ સાઉથ વેલ્સમાં વીકેન્ડ દરમિયાન દરિયાકિનારે નહીં જવાની સલાહ, ક્વીન્સલેન્ડમાં વરસાદ ઘટવાની આગાહી પરંતુ પૂરની ચેતવણી યથાવત.
Share




