૧૪ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Workers in protective suits walk past the Hankou railway station in Wuhan in April, last year. Source: AP
આગામી અઠવાડિયાથી વિક્ટોરીયામાં કર્મચારીઓ નોકરી સ્થળ પર પરત ફરી શકશે, ક્વિન્સલેન્ડમાં માઇનિંગ કેમ્પ્સને પરત ફરી રહેલા ઓસ્ટ્રેલિયન્સ માટેના ક્વોરન્ટાઇન સેન્ટરમાં પરિવર્તિત કરવાની યોજના, કોરોનાવાઇરસના એક વર્ષ બાદ તેના ઉદ્ભવ અંગે તપાસ કરવા WHO ની ટીમ વુહાન પહોંચી.
Share