૧૪ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

New South Wales NSW Premier Gladys Berejiklian. Source: Getty Images
ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 6.2 ટકા સુધી પહોંચ્યો, રેસ્ટોરન્ટ્સ, પબ્સ અને ક્લબ્સની મુલાકાત અગાઉ બુકિંગ કરવાની ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરની લોકોને અપીલ, કોરોનાવાઇરસની CovidSafe એપ્લિકેશનના ડેટાનો ગેરકાયદેસર ઉપયોગ કરનારને પાંચ વર્ષની જેલની સજા તથા 63,000 ડોલરના દંડની જોગવાઇ કરતો કાયદો સંસદમાં પસાર.
Share