૧૪ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Facebook/Australian Trucking Association
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના 11 નવા કેસ નોંધાયા, ટ્રક ડ્રાઇવરની બેદરકારીના કારણે રીજનલ વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના ચેપ વધ્યા, પર્થમાં યુનિવર્સિટીની છત તૂટી પડ્યાં બાદ તપાસ શરૂ.
Share