૧૫ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Xiujuan Xu and Bixia Liu were two of the international students welcomed back to CDU's Casuarina campus. Source: Charles Darwin University
કોલસા મુદ્દે ચીન સાથે થયેલા વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાની કાયદેસરની કાર્યવાહીની ચેતવણી, યુનાઇટેડ કિંગડમમાં નવા પ્રકારના કોરોનાવાઇરસ કેસનું નિદાન થયું, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રથમ જૂથને યુનિવર્સિટીમાં આવકારવામાં આવ્યું.
Share