૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

The first Australian shipment of Pfizer COVID-19 vaccines is seen on the tarmac after being unloaded from a plane at Sydney International Airport on February 15 Source: AAP
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ વિક્ટોરીયા સાથેના કડક સરહદીય પ્રતિબંધો લંબાવ્યા જ્યારે ન્યૂ સાઉથ વેલ્સ સાથેના નિયંત્રણો હળવા કર્યા, ન્યૂઝીલેન્ડને રેડ ઝોન જાહેર કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ક્વોરન્ટાઇન વિનાની મુસાફરીની ગોઠવણ ટૂંક સમય માટે સ્થગિત કરી, વર્ષ 2019માં સહકર્મી દ્વારા દુષ્કર્મનો ભોગ બની હોવાનું લિબરલ પાર્ટીના એક કર્મચારીનો આરોપ, કોરોનાવાઇરસની રસીનો પ્રથમ જથ્થો ઓસ્ટ્રેલિયા પહોંચ્યો.
Share