ક્વિન્સલેન્ડ, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ કેસ નહીં, એન્ડી મરેને કોરોનાવાઇરસનું નિદાન - ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવું અનિશ્ચિત, મેલ્બર્નના એક ઘરમાં માતા અને ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






