૧૫ જૂન ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Source: EPA
ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસનો સામનો આશા કરતા વધુ સારી રીતે કર્યો હોવાનો વડાપ્રધાન મોરિસનનો મત, ડ્રગ સાથે સંકળાયેલા ગુનામાં મોતની સજા મેળવનાર ઓસ્ટ્રેલિયનને બનતી તમામ મદદ કરવાનું સરકારનું આશ્વાસન, વિદેશથી આવતા મુસાફરો માટે ઓછા સમયના ક્વોરન્ટાઇનની યોજના અમલમાં મૂકવાનો સરકારનો ઇનકાર.
Share