૧૫ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Restaurants can reopen in Sydney with dine-in customers limited to 10 people. Source: AAP
પબ અને ક્લબ સહિત પ્રાર્થનાગૃહોમાં આજથી એકસાથે 10 લોકોને પરવાનગી, ક્વિન્સલેન્ડમાં લોકો આ વીકેન્ડથી 150 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 21 કેસ નોંધાયા.
Share