૧૫ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Expanded Quarantine facility to allow more Australians stranded in India to come home Source: DFAT
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો માત્ર એક જ દર્દી આઇસીયુમાં સારવાર હેઠળ, ભારતમાં ફસાયેલા વધુ ઓસ્ટ્રેલિયન્સને દેશમાં પરત લાવવાની યોજના અમલમાં મૂકાશે, સતત ત્રીજા દિવસે ન્યૂ સાઉથ વેલ્સમાં વિક્ટોરીયા કરતા કોરોનાવાઇરસના વધુ કેસ નોંધાયા.
Share