૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Liddell Power Station Source: AAP/ Dan Himbrechts
2 મહિનામાં પ્રથમ વખત વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી એક પણ મૃત્યુ ન નોંધાયું, ઉર્જા કંપનીઓ યોગ્ય પગલાં નહીં લે તો કેન્દ્ર સરકાર વિજળીના ભાવ નિયંત્રણમાં લાવવા નવો ગેસ પ્લાન્ટ શરૂ કરશે, સાઉથ ઓસ્ટ્રેલિયા ફક્ત ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના રહેવાસીઓ માટે રાજ્યની સરહદો ખોલશે.
Share