૧૬ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Federal government's plan to not reopen international borders until at least mid-2022 has been the last straw for many migrants. Source: Getty Images/Sean Gladwell
ન્યૂ સાઉથ વેલ્સમાં એક મહિલાના કોવિડ-19ની રસી લીધા બાદ મૃત્યુ અંગે તપાસ શરૂ, આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થાય તો ઓસ્ટ્રેલિયાએ દર અઠવાડિયે કોરોનાવાઇરસના 1000થી પણ વધારે કેસ માટે તૈયાર રહેવું પડે તેમ વડાપ્રધાન સ્કોટ મોરિસનનું નિવેદન, ફાઇઝરની રસીના કુલ 3 ડોઝ લેવા પડે તેવી શક્યતા.
Share