૧૬ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Clinical trial participants are given a coronavirus vaccine in Melbourne, Australia Source: AAP
સિડની એરપોર્ટ પર કાર્યરત કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન, ચીન સાથેના વિવાદનો હલ શોધવા ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ફરિયાદ નોંધાવી, ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે કોરોનાવાઇરસની ત્રણ રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા.
Share