૧૬ જૂન ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

A file photo of a classroom Source: AAP
બ્રાન્ચ સ્ટેકિંગના આરોપસર વિક્ટોરીયાની લેબર પાર્ટીના વધુ એક મંત્રીનું રાજીનામુ, સર્વેના તારણ પ્રમાણે, ઘરેલું હિસાં જેવી ઘટનામાં કાયદાકિય સલાહ સહિતની વિવિધ સર્વિસનો લાભ લેવાથી વંચિત રહેતા ટેમ્પરરી વિસાધારકો, મેલ્બર્નની એક સ્કૂલમાં વિદ્યાર્થીને કોરોનાવાઇરસનું નિદાન.
Share