૧૬ માર્ચ ૨૦૨૧ ના મુખ્ય સમાચાર

Australian authorities back the safety of AstraZeneca's vaccine despite concerns elsewhere. Source: AAP
વિશ્વ આરોગ્ય સંસ્થાએ રસીકરણ નહીં રોકવાનો અનુરોધ કર્યો, એસ્ટ્રાઝેનેકાની રસીના ઉપયોગ સામે ચિંતા વધી હોવા છતા ઓસ્ટ્રેલિયન આરોગ્ય અધિકારીઓએ તેનું સમર્થન કર્યું, બ્રિસબેનમાં નિયંત્રણો વધુ 72 કલાક માટે લંબાવવામાં આવ્યા.
Share