૧૬ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The South Australian government is imposing new restrictions from midnight because of a cluster in Adelaide of 17 COVID-19 cases Source: AAP
ઓસ્ટ્રેલિયામાં રસી તથા દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે હાઇટેક પ્લાન્ટ શરૂ થશે, સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના સામુદાયિક સંક્રમણની સંખ્યા 17 સુધી પહોંચતા નિયંત્રણો અમલમાં મૂકાયા, સાઉથ ઓસ્ટ્રેલિયામાં વાઇરસનું સંક્રમણ વધતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોધર્ન ટેરીટરી અને તાસ્મેનિયાએ નિયંત્રણો કડક કર્યા.
Share