૧૬ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Passengers from New Zealand arrive at Sydney International Airport on Friday. Source: AAP
ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ હેઠળ 350 મુસાફરોનો પ્રથમ સમૂહ ન્યૂઝીલેન્ડથી સિડની પહોંચ્યો, વિદેશમાં જન્મેલા લોકો કોરોનાવાઇરસના નિયમોનું વધુ પાલન કરતા હોવાનો અભિપ્રાય, યુરોપમાં કોરોનાવાઇરસના દૈનિક કેસની સંખ્યા 1 લાખ જેટલી.
Share