૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

En Australia Occidental los visitantes podrán aislarse durante 14 días en "instalaciones adecuadas", como por ejemplo una casa. Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના સક્રિય કેસની સંખ્યા 1000થી ઓછી થઇ, સતત ચોથા દિવસે કોરોનાવાઇરસનો એક પણ કેસ ન નોંધાતા ક્વિન્સલેન્ડમાં નિયંત્રણો હળવા કરાશે, વિદેશમાં ફસાયેલા 25000 ઓસ્ટ્રેલિયન્સને દેશમાં પરત લાવવાના ભાગરૂપે રાજ્યો અને ટેરીટરી પર પ્રવાસીઓને સ્વીકારવાનું દબાણ.
Share