૧૭ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Australia cuts back visa streams, makes it tougher for business migrants. Source: Pixabay
સિડનીમાં સામુદાયિક સંક્રમણથી છેલ્લા બે દિવસમાં કોરોનાવાઇરસના 6 કેસ નોંધાયા, લોકડાઉનના કારણે રાજ્યના રહેવાસીઓને પડેલી મુશ્કેલી માટે સરકારને માફી માંગવા વિક્ટોરીયન ઓમ્બુડ્યમાનની સલાહ, પર્મેનન્ટ રેસીડન્સી માટેના બિઝનેસ અને ઇન્વેસ્ટર વિસામાં સરકારે કેટલાક ફેરફાર કર્યા.
Share