૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Brian May of Queen and Adam Lambert perform at the Fire Fight Australia bushfire relief concert at ANZ Stadium in Sydney. Source: AAP
૨૨ કલાકારો, ૭૫,૦૦૦ પ્રેક્ષકો અને એકઠા થયા ૧૦ મીલીયન ડોલર, વુહાનથી આવેલ ઓસ્ટ્રેલિયનો ઘરે જઈ શકશે - ૨૦૦ ઓસ્ટ્રેલિયનોનું બીજું જૂથ હવે ક્વૉરન્ટીન કરવામાં આવશે, Holden કારનું વેચાણ બંધ થશે, ભારત પ્રથમ વાર ઓસ્ટ્રેલિયામાં રમશે ડે-નાઈટ ટેસ્ટ મેચ.
Share