૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison shown Covid-19 vaccine at the CSL plant in Melbourne. Source: Getty Images
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસનું લોકડાઉન સમાપ્ત કરવાનો નિર્ણય, સોમવાર 22મી ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં રસીકરણ શરૂ થશે, વિક્ટોરીયામાં નિયંત્રણો હળવા થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલ મેચ માટેની ટિકીટ્સનું વેચાણ શરૂ કરાશે.
Share