૧૭ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

A file photo of people dining at Sydney's Circular Quay. Source: AAP
કોરોનાવાઇરસની મહામારી બાદ વડાપ્રધાન સ્કોટ મોરિસન પ્રથમ વખત વિદેશ પ્રવાસે, ન્યૂ સાઉથ વેલ્સ સરકાર દરેક વયસ્ક વ્યક્તિને રેસ્ટોરન્ટ્સ અને મનોરંજન સ્થળની મુલાકાત લેવા $100 ના વાઉચર આપશે, ફાર્માસ્યુટીકલ કંપની મોડેર્નાનો દાવો - કોરોનાવાઇરસની રસી 94.5 ટકા અસરકારક.
Share