૧૮ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victorian Premier Daniel Andrews Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 222 નવા કેસ નોંધાયા, તાસ્મેનિયાએ રાજ્યની સરહદો 1લી ડિસેમ્બર સુધી બંધ કરી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાનો પાંચમો તબક્કો બે મહિના પાછળ ધકેલ્યો.
Share