૧૮ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Travel restrictions are changing after Sydney's latest outbreak Source: AAP
સિડનીના નોધર્ન બિચીસ વિસ્તારમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા 28 પર પહોંચતા સમગ્ર શહેર 'હાઇએલર્ટ' પર, એલેક્સ હૉક નવા ઇમિગ્રેશન મંત્રી બન્યા, સાઉથ ઓસ્ટ્રેલિયા દેશના તમામ રાજ્યોના મુલાકાતીઓ માટે ક્રોસ બોર્ડર ટ્રાવેલ એપ્લિકેશન પ્રક્રિયા અમલમાં મૂકશે.
Share