૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Previously Cyclone Kimi was expected to make landfall between Innisfail and Lucinda on Monday night or Tuesday morning. Source: Bureau of Meteorology
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાએ વિક્ટોરીયા સાથેની સરહદો ખોલી, વિક્ટોરીયાએ ન્યૂ સાઉથ વેલ્સના કેટલાક વિસ્તારોને રેડ ઝોન શ્રેણીમાંથી હટાવ્યા, ક્વિન્સલેન્ડના ઉત્તર ભાગમાં સાઇક્લોન કિમીનો ખતરો.
Share