૧૮ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Qantas Airways Limited is the flag carrier of Australia Source: AAP
ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 20 વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચ્યો, 350 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રથમ સમૂહને ચાર્ટર્ડ ફ્લાઇ્ટસ દ્વારા ઓસ્ટ્રેલિયા લવાશે, આંતરરાષ્ટ્રીય મુસાફરી વર્ષ 2021 માં શરૂ થાય તેવી શક્યતા.
Share