૧૮ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Long testing queues and panic buying have been reported in South Australia as Adelaide battles a new coronavirus cluster. Source: Getty Images AsiaPac
સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધતા 6 દિવસના લોકડાઉનની જાહેરાત, વિક્ટોરીયામાં છેલ્લા 19 દિવસથી કોરોનાવાઇરસનો એક પણ કેસ નહીં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓને તાત્કાલિક ધોરણે સાઉથ ઓસ્ટ્રેલિયાથી બહાર ખસેડ્યા.
Share