૧૯ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Staff conduct a Swabbing run at a PPE drill at the Howard Springs quarantine facility in Darwin. Source: AAP
ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્વોરન્ટાઇન મુક્ત મુસાફરીનો આજથી પ્રારંભ થયો, સંરક્ષણ દળોમાં આત્મહત્યાના બનાવો પર રોયલ કમિશન તપાસનો નિર્ણય, ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફરેલા ચાર મુસાફરો કોરોનાવાઇરસથી સંક્રમિત.
Share