મેલ્બર્નની ઉત્તરે આકાશમાં બે વિમાન અથડાતા ચારના મૃત્યુ, સિડનીમાં વરસાદ - ભારે પવનથી 50 હજાર ઘરોમાં વિજળી કપાઇ, બ્રિસબેનમાં એક કારમાં આગથી ત્રણ બાળકો - એક પુરુષનું મોત.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






