૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Facebook and Australian Newspapers Source: AAP Image/Lukas Coch
તાસ્મેનિયા મધરાત્રીથી વિક્ટોરીયા સાથેની સરહદો ખોલશે, મીડિયા સંસ્થાઓને પ્રતિબંધિત કર્યા બાદ ઓસ્ટ્રેલિયન સરકાર અને ફેસબુક આમને-સામને, સાઉથ ઓસ્ટ્રેલિયામાં ગર્ભપાતને ફોજદારી ગુનો ગણતો કાયદો રદ કરવામાં આવ્યો.
Share