૧૯ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Northern Territory makes the use of masks on planes and in airports mandatory. Source: AAP
સાઇક્લોન 'કિમી' નબળું પડ્યું પરંતુ ભારે વરસાદ - પૂરનો ખતરો યથાવત્, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી સિડનીના નોધર્ન બિચીસ માટે લાગૂ કરાયેલો મુસાફરીનો પ્રતિબંધ હટાવશે પરંતુ પશ્ચિમ સિડનીના 10 વિસ્તારો માટે પ્રતિબંધ જારી, નોધર્ન ટેરીટરીએ ફ્લાઇટ તથા એરપોર્ટમાં માસ્કનો ઉપયોગ ફરજિયાત કર્યો.
Share