૧૯ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A severe thunderstorm warning has been issued for much of NSW. (AAP) Source: AAP
યુરોપિયન દેશોમાં એસ્ટ્રાઝેનેકાની રસી આપવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી, ન્યૂ સાઉથ વેલ્સમાં વીકેન્ડ દરમિયાન તોફાની હવામાનની આગાહી, આજથી કેન્દ્રીય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ક્લિનીકમાં COVID-19 રસી માટે બુકિંગ કરાવી શકાશે.
Share