૧૯ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

NSW will ease restrictions for New Year's Eve celebrations. Source: AAP
ઓસ્ટ્રેલિયાના સૈનિકો દ્વારા અફઘાન લોકોની 'ગેરકાયદેસર હત્યા' સાબિત થયા બાદ રક્ષાદળના વડાએ માફી માંગી, હોટલ ક્વોરન્ટાઇન સ્ટાફ માટે કોરોનાવાઇરસનો ટેસ્ટ ફરજિયાત કરાયો, નવા વર્ષની ઉજવણી માટે ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રતિબંધો હળવા કરાશે.
Share