૨ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Adani Mining has been fined $25,920 for illegally clearing habitat of threatened species. Source: AAP
અર્થતંત્રમાં વૃદ્ધિ સાથે ઓસ્ટ્રેલિયાની મંદીમાંથી બહાર આવવાની શરૂઆત, ન્યૂ સાઉથ વેલ્સમાં લગ્નો અને અંતિમ સંસ્કારમાં લોકોની હાજર રહેવાની મર્યાદા હટાવાશે, ઓસ્ટ્રેલિયામાં પર્યાવરણના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અદાણી કંપનીને જંગી દંડ ફટકારાયો.
Share