૨ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Firefighters attend the fire at Wooroloo, near Perth on Monday, 1 February. Source: DFES via AAP
પર્થમાં કોરોનાવાઇરસના નવા કેસ નહીં નોંધાય તો સોમવારથી શાળાઓ શરૂ થશે, કાબુ બહાર થયેલા બુશફાયરથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 30 ઘર બળી ગયા, હજી વધુ નુકસાનની ચેતવણી, કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા થતા વધુ વિક્ટોરીયન્સ કાર્યસ્થળે પરત ફરી શકશે.
Share