૨ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Anjali Sharma (fourth from left) and supporters Source: Abby Dinham
રોયલ કમિશનની તપાસ મુજબ વિક્ટોરીયામાં માનસિક સ્વાસ્થ્યની યોજનાઓ સદંતર નિષ્ફળ, ઓસ્ટ્રેલિયામાં સીમાચિન્હ કેસમાં 16 વર્ષીય અંજલી શર્માએ પર્યાવરણ મંત્રીને કોર્ટમાં પડકાર્યા, COVID-19 રસી અંગે ફેલાતી ખોટી માહિતી અટકાવવા ટ્વિટર દ્વારા 'સ્ટ્રાઇક સિસ્ટમ' દાખલ કરવામાં આવી.
Share