૨ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Passengers queuing to check in for flights to Queensland at Sydney Domestic Airport, Sydney, Friday, July 31, 2020. Source: AAP
સતત ત્રીજા દિવસે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસનો એક પણ કેસ નોંધાયો નહીં, ક્વિન્સલેન્ડની ચૂંટણીમાં લેબર પક્ષનો વિજય, દેશની આંતરિક સરહદો ક્રિસમસ પહેલા ખુલે તેવી શક્યતા.
Share