૨ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

New Zealand Prime Minister Jacinda Ardern (R) and Australian Prime Minster Scott Morrison Source: Getty Images
કેટલીક શરતો સાથે ક્વિન્સલેન્ડ 1લી નવેમ્બરથી ન્યૂ સાઉથ વેલ્સ સાથેની સરહદો ખોલશે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્નીને કોરોનાવાઇરસ, ન્યૂઝીલેન્ડથી આવતા મુસાફરોને ઓસ્ટ્રેલિયા પ્રવેશની મંજૂરી.
Share