૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Australia is facing a shortage of essential medications. Source: Pixabay/stevepb
ન્યૂ સાઉથ વેલ્સમાં આગામી અઠવાડિયાથી કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા થશે, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એકપણ કેસ નહીં પરંતુ પરત ફરેલા મુસાફરોમાં હોટલ ક્વોરન્ટાઇન દરમિયાન કેસનું નિદાન, ઓસ્ટ્રેલિયામાં અમુક આવશ્યક દવાઓની અછત.
Share