૨૦ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Passengers on board a packed United Airlines flight wear masks to protect themselves against the coronavirus. Source: Twitter 'ethanjweiss'
વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધો ઉઠાવશે, ભારતીય મૂળના કર્મચારી સાથે વંશીય ભેદભાવ અને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના આરોપસર પીઝા કંપની સામે ફેર વર્ક કમિશનમાં ફરિયાદ.
Share