૨૦ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victoria will begin receiving international arrivals from December 7 Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયા નિર્ધારીત સમય કરતાં વહેલાં કોરોનાવાઇરસના પ્રતિબંધો ઉઠાવશે, વિક્ટોરીયાએ આંતરરાષ્ટ્રીય ઊતરાણને પરવાનગી આપી, ફાઇઝરની રસી વર્ષના અંત સુધીમાં અમેરિકા અથવા યુરોપમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાશે.
Share