૨૧ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Aviation company Virgin Australia has gone into voluntary administration. Source: AAP
આગામી વીકેન્ડ બાદ કેટલીક વૈકલ્પિક સર્જરી ફરીથી શરૂ કરી શકાશે, વર્જીન ઓસ્ટ્રેલિયાનું સ્વૈચ્છિક વહિવટ દ્વારા સંચાલન થશે, ન્યૂ સાઉથ વેલ્સમાં વિદ્યાર્થીઓ મે મહિનાથી અઠવાડિયાના એક દિવસ સ્કૂલમાં જઇ શકશે.
Share



