૨૧ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Source: Unsplash: Daniel Schludi
23 વર્ષમાં પ્રથમ વખત તાસ્મેનિયામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું આગમન, વિક્ટોરીયા ફાઇઝર અને મોડેર્નાની રસીનું ઉત્પાદન કરશે, 70 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વિક્ટોરીયામાં સામૂહિક રસીકરણ કાર્યક્રમ શરૂ થયો.
Share