છેલ્લા એક મહિનામાં પ્રથમ વખત વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના દૈનિક 200થી ઓછા કેસ નોંધાયા, સાઉથ ઓસ્ટ્રેલિયા - વિક્ટોરીયાની સરહદ પાસેના વિસ્તારમાં રહેતા લોકો માટે પ્રતિબંધો વધુ કડક કરાયા, સિડનીમાં બસ ડ્રાઇવરની હડતાલ રદ કરાઇ.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






