૨૧ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Public health messaging at Dee Why in Sydney's northern beaches over the weekend. Source: AAP
વડાપ્રધાન સ્કોટ મોરિસને વાઇરસનું સંક્રમણ રોકવા વિવિધ રાજ્યોએ અમલમાં મૂકેલા નિયંત્રણોને આવકાર્યા, નવા પ્રકારના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે વિવિધ દેશોએ યુનાઇટેડ કિંગડમ સાથેની ફ્લાઇટ્સ સ્થગિત કરી, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના 15 નવા ચેપ નોંધાયા.
Share