૨૧ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

A court ruling has found employees contracted as casuals on a permanent basis are entitled to paid leave benefits. Source: AP
પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વહેલી તકે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાઇ શકે તેવી રજૂઆત, કોર્ટના ઐતિહાસિક ચૂકાદા અંતર્ગત લાંબા સમયથી કેઝ્યુઅલ તરીકે નોકરી કરતા કર્મચારી હવે પેડ લીવ માટે લાયક બનશે, આંતરરાજ્ય પ્રવાસ મુદ્દે ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો વચ્ચે મતભેદ વણસ્યા.
Share